summaryrefslogtreecommitdiffstats
path: root/l10n-gu-IN/mail/chrome/messenger-smime
diff options
context:
space:
mode:
Diffstat (limited to 'l10n-gu-IN/mail/chrome/messenger-smime')
-rw-r--r--l10n-gu-IN/mail/chrome/messenger-smime/certFetchingStatus.dtd9
-rw-r--r--l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgCompSMIMEOverlay.dtd24
-rw-r--r--l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgCompSecurityInfo.dtd18
-rw-r--r--l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgCompSecurityInfo.properties13
-rw-r--r--l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgReadSMIMEOverlay.dtd8
-rw-r--r--l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgReadSMIMEOverlay.properties11
-rw-r--r--l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgReadSecurityInfo.dtd15
-rw-r--r--l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgSecurityInfo.properties44
8 files changed, 142 insertions, 0 deletions
diff --git a/l10n-gu-IN/mail/chrome/messenger-smime/certFetchingStatus.dtd b/l10n-gu-IN/mail/chrome/messenger-smime/certFetchingStatus.dtd
new file mode 100644
index 0000000000..55968fa6d2
--- /dev/null
+++ b/l10n-gu-IN/mail/chrome/messenger-smime/certFetchingStatus.dtd
@@ -0,0 +1,9 @@
+<!-- This Source Code Form is subject to the terms of the Mozilla Public
+ - License, v. 2.0. If a copy of the MPL was not distributed with this
+ - file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/. -->
+
+<!--LOCALIZATION NOTE shown while obtaining certificates from a directory -->
+
+<!ENTITY title.label "પ્રમાણપત્રો ડાઉનલોડ કરો">
+<!ENTITY info.message "મેળવનારાના પ્રમાણપત્રો માટે ડિરેક્ટરી શોધી રહ્યા છીએ. આ થોડી ક્ષણો લેશે.">
+<!ENTITY stop.label "શોધવાનું બંધ કરો">
diff --git a/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgCompSMIMEOverlay.dtd b/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgCompSMIMEOverlay.dtd
new file mode 100644
index 0000000000..aba87ff646
--- /dev/null
+++ b/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgCompSMIMEOverlay.dtd
@@ -0,0 +1,24 @@
+<!-- This Source Code Form is subject to the terms of the Mozilla Public
+ - License, v. 2.0. If a copy of the MPL was not distributed with this
+ - file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/. -->
+
+<!--LOCALIZATION NOTE msgCompSMIMEOverlay.dtd UI for s/mime hooks in message composition -->
+
+<!-- not yet used
+<!ENTITY menu_securityEncryptOptional.label "Allow Encryption">
+<!ENTITY menu_securityEncryptOptional.accesskey "w">
+-->
+
+<!ENTITY menu_securityEncryptRequire.accesskey "E">
+
+<!ENTITY menu_securitySign.label "આ સંદેશાને ડિજીટલપણે સહી કરો">
+<!ENTITY menu_securitySign.accesskey "S">
+
+<!ENTITY menu_securityStatus.label "સુરક્ષા જાણકારી જુઓ">
+<!ENTITY menu_securityStatus.accesskey "I">
+
+<!ENTITY securityButton.label "સુરક્ષા">
+<!ENTITY securityButton.tooltip "સુરક્ષા સુયોજનો જુઓ અથવા બદલો">
+
+<!ENTITY menu_viewSecurityStatus.label "સંદેશા સુરક્ષા જાણકારી">
+<!ENTITY menu_viewSecurityStatus.accesskey "I">
diff --git a/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgCompSecurityInfo.dtd b/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgCompSecurityInfo.dtd
new file mode 100644
index 0000000000..ae3133499b
--- /dev/null
+++ b/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgCompSecurityInfo.dtd
@@ -0,0 +1,18 @@
+<!-- This Source Code Form is subject to the terms of the Mozilla Public
+ - License, v. 2.0. If a copy of the MPL was not distributed with this
+ - file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/. -->
+
+<!--LOCALIZATION NOTE msgCompSecurityInfo.dtd UI for viewing security status when composing a message -->
+
+<!ENTITY title.label "સંદેશા સુરક્ષા">
+<!ENTITY subject.plaintextWarning "મહેરબાની નોંધ: સંદેશાના વિષય વાક્યો ક્યારેય એનક્રિપ્ટ કરી શકાતા નથી.">
+<!ENTITY status.heading "તમારા સંદેશાના સમાવિષ્ટો નીચે મુજબ મોકલાશે:">
+<!ENTITY status.signed "ડિજીટલ રીતે સહી થયેલ:">
+<!ENTITY status.encrypted "એનક્રિપ્ટ થયેલ:">
+<!ENTITY status.certificates "પ્રમાણપત્રો:">
+<!ENTITY view.label "દેખાવ">
+<!ENTITY view.accesskey "V">
+<!ENTITY tree.recipient "મેળવનારો:">
+<!ENTITY tree.status "સ્થિતિ:">
+<!ENTITY tree.issuedDate "અદા થયેલ:">
+<!ENTITY tree.expiresDate "મર્યાદા પૂરી થયેલ:">
diff --git a/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgCompSecurityInfo.properties b/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgCompSecurityInfo.properties
new file mode 100644
index 0000000000..49f4fbfbe3
--- /dev/null
+++ b/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgCompSecurityInfo.properties
@@ -0,0 +1,13 @@
+# This Source Code Form is subject to the terms of the Mozilla Public
+# License, v. 2.0. If a copy of the MPL was not distributed with this
+# file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/.
+
+StatusNotFound=મળ્યું નથી
+StatusValid=માન્ય
+StatusExpired=મર્યાદા પૂરી થયેલ
+StatusUntrusted=વિશ્વાસુ નથી
+StatusRevoked=ફરી બોલાવાયેલ
+StatusInvalid=અમાન્ય
+StatusYes=હા
+StatusNo=ના
+StatusNotPossible=શક્ય નથી
diff --git a/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgReadSMIMEOverlay.dtd b/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgReadSMIMEOverlay.dtd
new file mode 100644
index 0000000000..25e43fe801
--- /dev/null
+++ b/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgReadSMIMEOverlay.dtd
@@ -0,0 +1,8 @@
+<!-- This Source Code Form is subject to the terms of the Mozilla Public
+ - License, v. 2.0. If a copy of the MPL was not distributed with this
+ - file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/. -->
+
+<!--LOCALIZATION NOTE msgReadSMIMEOverlay.dtd UI for s/mime hooks in message reading -->
+
+<!ENTITY menu_securityStatus.label "સંદેશા સુરક્ષા જાણકારી">
+<!ENTITY menu_securityStatus.accesskey "I">
diff --git a/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgReadSMIMEOverlay.properties b/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgReadSMIMEOverlay.properties
new file mode 100644
index 0000000000..ae8a6a7ef3
--- /dev/null
+++ b/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgReadSMIMEOverlay.properties
@@ -0,0 +1,11 @@
+# This Source Code Form is subject to the terms of the Mozilla Public
+# License, v. 2.0. If a copy of the MPL was not distributed with this
+# file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/.
+
+ImapOnDemand=પ્રદર્શિત સંદેશો ડિજીટલપણે સહી થયેલ છે, પરંતુ તેના બધા જોડાણો હજુ સુધી ડાઉનલોડ થયેલા નથી. તેથી, સહી માન્ય કરી શકાતી નથી. પૂર્ણ સંદેશો ડાઉનલોડ કરવા માટે બરાબર પર ક્લિક કરો અને સહી માન્ય કરો.
+#
+#NOTE To translater, anything between %..% and <..> should not be translated.
+# the former will be replaced by java script, and the latter is HTML formatting.
+#
+CantDecryptTitle=%brand% આ સંદેશાને ડિક્રિપ્ટ કરી શકતા નથી
+CantDecryptBody=મોકલનારે આ સંદેશાને તમારા માટે તમારા ડિજીટલ પ્રમાણપત્રોની મદદથી એનક્રિપ્ટ કર્યો હતો, તેમછતાં પણ %brand% આ પ્રમાણપત્ર શોધવા માટે સમર્થ હતું નહિં અને લગતવળગતી ખાનગી કી પણ. <br> શક્ય ઉકેલો: <br><ul><li>જો તમારી પાસે સ્માર્ટકાર્ડ હોય, તો મહેરબાની કરીને હમણાં દાખલ કરો. <li>જો તમે નવું મશીન વાપરી રહ્યા હોય, અથવા જો તમે નવી %brand% રૂપરેખા વાપરી રહ્યા હોય, તો તમારે તમારું પ્રમાણપત્ર અને ખાનગી કી બેકઅપમાંથી પુનઃસંગ્રહિત કરવાની જરૂર છે. પ્રમાણપત્ર બેકઅપો સામાન્ય રીતે ".p12" માં અંત થાય છે.</ul> \ No newline at end of file
diff --git a/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgReadSecurityInfo.dtd b/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgReadSecurityInfo.dtd
new file mode 100644
index 0000000000..0ee7368c5f
--- /dev/null
+++ b/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgReadSecurityInfo.dtd
@@ -0,0 +1,15 @@
+<!-- This Source Code Form is subject to the terms of the Mozilla Public
+ - License, v. 2.0. If a copy of the MPL was not distributed with this
+ - file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/. -->
+
+<!--LOCALIZATION NOTE msgReadSecurityInfo.dtd UI for viewing security status when reading a received message -->
+
+<!ENTITY status.label "સંદેશા સુરક્ષા">
+<!ENTITY signatureCert.label "સહી પ્રમાણપત્ર જુઓ">
+<!ENTITY encryptionCert.label "એનક્રિપ્શન પ્રમાણપત્ર જુઓ">
+
+<!ENTITY signer.name "દ્વારા સહી થયેલ:">
+<!ENTITY recipient.name "માટે એનક્રિપ્ટ થયેલ:">
+<!ENTITY email.address "ઈમેલ સરનામું:">
+<!ENTITY issuer.name "દ્વારા અદા થયેલ પ્રમાણપત્ર:">
+
diff --git a/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgSecurityInfo.properties b/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgSecurityInfo.properties
new file mode 100644
index 0000000000..906e38ca0d
--- /dev/null
+++ b/l10n-gu-IN/mail/chrome/messenger-smime/msgSecurityInfo.properties
@@ -0,0 +1,44 @@
+# This Source Code Form is subject to the terms of the Mozilla Public
+# License, v. 2.0. If a copy of the MPL was not distributed with this
+# file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/.
+
+## Signature Information strings
+SINoneLabel=સંદેશા પાસે કોઈ ડિજીટલ સહી નથી
+SINone=આ સંદેશો મોકલનારની ડિજીટલ સહીને સમાવતો નથી. ડીજીટલ સહીની ગેરહાજરી એનો અર્થ એ થાય કે સંદેશો કોઈ દ્વારા મોકલાયેલ છે કે જે પહેલા આ ઈમેલ સરનામું ધરાવતો હતો. એ પણ શક્ય છે કે સંદેશાની ફેરબદલી થઈ ગઈ હોય જ્યારે તે નેટવર્ક પરથી પરિવહન થઈ રહ્યો હોય. તેમછતાં પણ, એમ લાગતું નથી કે આમાંની એકેય ઘટના બની હોય.
+
+SIValidLabel=સંદેશો સહી થયેલ છે
+SIValid=આ સંદેશો માન્ય ડિજીટલ સહીને સમાવે છે. જ્યારે સંદેશો મોકલાયો હતો ત્યારે તેની ફેરબદલી થઈ નહતી.
+
+SIInvalidLabel=ડિજીટલ સહી માન્ય નથી
+SIInvalidHeader=આ સંદેશો ડિજીટલ સહીને સમાવે છે, પરંતુ તે સહી અમાન્ય છે.
+
+SIContentAltered=સહી સંદેશાના સમાવિષ્ટો સાથે યોગ્ય રીતે બંધબેસતી નથી. સંદેશો તેના મોકલનાર દ્વારા સહી થયા પછી બદલાઈ ગયો હોય એમ દેખાય છે. તમારે આ સંદેશાની માન્યતા પર વિશ્વાસ મૂકવો જોઈએ નહિં જ્યાં સુધી તમે તેના સમાવિષ્ટોને મોકલનાર સાથે ખાતરી કરો નહિં.
+SIExpired=સંદેશાને સહી કરવા માટે વપરાયેલ પ્રમાણપત્રની મર્યાદા પૂરી થઈ ગઈ હોય એમ લાગે છે. ખાતરી કરો કે તમારા કમ્પ્યુટરનું ઘડિયાળ યોગ્ય રીતે સુયોજિત થયેલ છે.
+SIRevoked=સંદેશાને સહી કરવા માટે વપરાયેલ પ્રમાણપત્રને ફરીથી મર્યાદા અપાયેલ છે. તમારે આ સંદેશાની માન્યતા પર વિશ્વાસ મૂકવો જોઈએ નહિં જ્યાં સુધી તમે તેના સમાવિષ્ટોને મોકલનાર સાથે ખાતરી કરો નહિં.
+SINotYetValid=સંદેશાને સહી કરવા માટે વપરાયેલ પ્રમાણપત્ર હજુ માન્ય નથી એમ લાગે છે. તમારા કમ્પ્યુટરનું ઘડિયાળ યોગ્ય રીતે સુયોજિત થયેલ છે તેની ખાતરી કરો.
+SIUnknownCA=સંદેશાને સહી કરવા માટે વપરાતું પ્રમાણપત્ર એક અજ્ઞાત પ્રમાણપત્ર સત્તાધિકારિત દ્વારા અદા થયેલ હતું.
+SIUntrustedCA=સંદેશાને સહી કરવા માટે વપરાતું પ્રમાણપત્ર એક પ્રમાણપત્ર સત્તાધિકારિત દ્વારા અદા થયેલ હતું કે જેના પર તમે આ પ્રકારના પ્રમાણપત્રો અદા કરવા માટે વિશ્વાસ મૂકશો નહિં.
+SIExpiredCA=સંદેશાને સહી કરવા માટે વપરાતું પ્રમાણપત્ર એક પ્રમાણપત્ર સત્તાધિકારિત દ્વારા અદા થયેલ હતું કે જેના પોતાના પ્રમાણપત્રની મર્યાદા પૂરી થઈ ગયેલ હતી. તમારા કમ્પ્યુટરનું ઘડિયાળ યોગ્ય રીતે સુયોજિત થયેલ છે તેની ખાતરી કરો.
+SIRevokedCA=સંદેશાને સહી કરવા માટે વપરાતું પ્રમાણપત્ર એક પ્રમાણપત્ર સત્તાધિકારિત દ્વારા અદા થયેલ હતું કે જેના પોતાના પ્રમાણપત્રને પણ ફરીથી મર્યાદા અપાયેલ છે. તમારે આ સંદેશાની માન્યતા પર વિશ્વાસ મૂકવો જોઈએ નહિં જ્યાં સુધી તમે તેના સમાવિષ્ટોની ખાતરી તેના મોકલનાર સાથે કરો નહિં.
+SINotYetValidCA=સંદેશાને સહી કરવા માટે વપરાતું પ્રમાણપત્ર એક પ્રમાણપત્ર સત્તાધિકારિત દ્વારા અદા થયેલ હતું કે જેનું પોતાનું પ્રમાણપત્ર હજુ સુધી માન્ય નથી. તમારા કમ્પ્યુટરનું ઘડિયાળ યોગ્ય રીતે સુયોજિત છે તેની ખાતરી કરો.
+SIInvalidCipher=સંદેશો એનક્રિપ્શન મજબૂતાઈથી સહી થયો હતો કે જેને તમારા સોફ્ટવેરની આ આવૃત્તિ આધાર આપતી નથી.
+SIClueless=આ સહી સાથે અજ્ઞાત સમસ્યાઓ છે. આ સંદેશાની માન્યતા પર તમારે વિશ્વાસ કરવો જોઈએ નહિં જ્યાં સુધી તમે તેના સમાવિષ્ટોને તેના મોકલનાર સાથે ખાતરી કરો નહિં.
+
+SIPartiallyValidLabel=સંદેશાની સહી થયેલ છે
+SIPartiallyValidHeader=ડીજીટલ સહી માન્ય છે તેમછતાં, એ અજાણ છે કે મોકલનાર અને સહી કરનાર એક જ વ્યક્તિ છે.
+
+SIHeaderMismatch=સહી કરનારના પ્રમાણપત્રમાં યાદી થયેલ ઈમેલ સરનામું એ આ સંદેશાને મોકલવા માટે વપરાયેલ ઈમેલ સરનામાથી અલગ છે. કોણે આ સંદેશાને સહી કરી છે તે શીખવા માટે મહેરબાની કરીને સહી પ્રમાણપત્રની વિગતો જુઓ.
+SICertWithoutAddress=સંદેશાને સહી કરવા માટે વપરાયેલ પ્રમાણપત્ર ઈમેલ સરનામું ધરાવતું નથી. કોણે આ સંદેશાને સહી કરી છે તે શીખવા માટે મહેરબાની કરીને સહી પ્રમાણપત્રની વિગતો જુઓ.
+
+EINone=આ સંદેશો મોકલાયો હતો તે પહેલા સહી એનક્રિપ્ટ થયેલ નથી. એનક્રિપ્શન વિનાની જાણકારી કે જે ઈન્ટરનેટ પર મોકલવામાં આવે છે તે અન્ય લોકો દ્વારા પરિવહન દરમ્યાન જોઈ શકાય છે.
+
+EIValidLabel=સંદેશો એનક્રિપ્ટ થયેલ છે
+EIValid=આ સંદેશો મોકલાયો હતો તે પહેલા સહી એનક્રિપ્ટ થયેલ છે. જાણકારી જ્યારે ઈન્ટરનેટ પર મુસાફરી કરી રહી હોય ત્યારે એનક્રિપ્શન અન્ય લોકો માટે તેને જોવાનું ખૂબ મુશ્કેલ બનાવી દે છે.
+
+EIInvalidLabel=સંદેશો ડિક્રિપ્ટ કરી શકાતો નથી
+EIInvalidHeader=આ સંદેશો તમને મોકલાયો હતો તે પહેલાં એનક્રિપ્ટ થયો હતો, પરંતુ ડિક્રિપ્ટ કરી શકાતો નથી.
+
+EIContentAltered=સંદેશાના સમાવિષ્ટો પરિવહન દરમ્યાન બદલાઈ ગયેલા હોય એમ દેખાય છે.
+EIClueless=આ એનક્રિપ્ટ થયેલ સંદેશા સાથે ત્યાં અજ્ઞાત સમસ્યાઓ છે.
+
+