# This Source Code Form is subject to the terms of the Mozilla Public # License, v. 2.0. If a copy of the MPL was not distributed with this # file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/. ## Signature Information strings SINoneLabel=સંદેશા પાસે કોઈ ડિજીટલ સહી નથી SINone=આ સંદેશો મોકલનારની ડિજીટલ સહીને સમાવતો નથી. ડીજીટલ સહીની ગેરહાજરી એનો અર્થ એ થાય કે સંદેશો કોઈ દ્વારા મોકલાયેલ છે કે જે પહેલા આ ઈમેલ સરનામું ધરાવતો હતો. એ પણ શક્ય છે કે સંદેશાની ફેરબદલી થઈ ગઈ હોય જ્યારે તે નેટવર્ક પરથી પરિવહન થઈ રહ્યો હોય. તેમછતાં પણ, એમ લાગતું નથી કે આમાંની એકેય ઘટના બની હોય. SIValidLabel=સંદેશો સહી થયેલ છે SIValid=આ સંદેશો માન્ય ડિજીટલ સહીને સમાવે છે. જ્યારે સંદેશો મોકલાયો હતો ત્યારે તેની ફેરબદલી થઈ નહતી. SIInvalidLabel=ડિજીટલ સહી માન્ય નથી SIInvalidHeader=આ સંદેશો ડિજીટલ સહીને સમાવે છે, પરંતુ તે સહી અમાન્ય છે. SIContentAltered=સહી સંદેશાના સમાવિષ્ટો સાથે યોગ્ય રીતે બંધબેસતી નથી. સંદેશો તેના મોકલનાર દ્વારા સહી થયા પછી બદલાઈ ગયો હોય એમ દેખાય છે. તમારે આ સંદેશાની માન્યતા પર વિશ્વાસ મૂકવો જોઈએ નહિં જ્યાં સુધી તમે તેના સમાવિષ્ટોને મોકલનાર સાથે ખાતરી કરો નહિં. SIExpired=સંદેશાને સહી કરવા માટે વપરાયેલ પ્રમાણપત્રની મર્યાદા પૂરી થઈ ગઈ હોય એમ લાગે છે. ખાતરી કરો કે તમારા કમ્પ્યુટરનું ઘડિયાળ યોગ્ય રીતે સુયોજિત થયેલ છે. SIRevoked=સંદેશાને સહી કરવા માટે વપરાયેલ પ્રમાણપત્રને ફરીથી મર્યાદા અપાયેલ છે. તમારે આ સંદેશાની માન્યતા પર વિશ્વાસ મૂકવો જોઈએ નહિં જ્યાં સુધી તમે તેના સમાવિષ્ટોને મોકલનાર સાથે ખાતરી કરો નહિં. SINotYetValid=સંદેશાને સહી કરવા માટે વપરાયેલ પ્રમાણપત્ર હજુ માન્ય નથી એમ લાગે છે. તમારા કમ્પ્યુટરનું ઘડિયાળ યોગ્ય રીતે સુયોજિત થયેલ છે તેની ખાતરી કરો. SIUnknownCA=સંદેશાને સહી કરવા માટે વપરાતું પ્રમાણપત્ર એક અજ્ઞાત પ્રમાણપત્ર સત્તાધિકારિત દ્વારા અદા થયેલ હતું. SIUntrustedCA=સંદેશાને સહી કરવા માટે વપરાતું પ્રમાણપત્ર એક પ્રમાણપત્ર સત્તાધિકારિત દ્વારા અદા થયેલ હતું કે જેના પર તમે આ પ્રકારના પ્રમાણપત્રો અદા કરવા માટે વિશ્વાસ મૂકશો નહિં. SIExpiredCA=સંદેશાને સહી કરવા માટે વપરાતું પ્રમાણપત્ર એક પ્રમાણપત્ર સત્તાધિકારિત દ્વારા અદા થયેલ હતું કે જેના પોતાના પ્રમાણપત્રની મર્યાદા પૂરી થઈ ગયેલ હતી. તમારા કમ્પ્યુટરનું ઘડિયાળ યોગ્ય રીતે સુયોજિત થયેલ છે તેની ખાતરી કરો. SIRevokedCA=સંદેશાને સહી કરવા માટે વપરાતું પ્રમાણપત્ર એક પ્રમાણપત્ર સત્તાધિકારિત દ્વારા અદા થયેલ હતું કે જેના પોતાના પ્રમાણપત્રને પણ ફરીથી મર્યાદા અપાયેલ છે. તમારે આ સંદેશાની માન્યતા પર વિશ્વાસ મૂકવો જોઈએ નહિં જ્યાં સુધી તમે તેના સમાવિષ્ટોની ખાતરી તેના મોકલનાર સાથે કરો નહિં. SINotYetValidCA=સંદેશાને સહી કરવા માટે વપરાતું પ્રમાણપત્ર એક પ્રમાણપત્ર સત્તાધિકારિત દ્વારા અદા થયેલ હતું કે જેનું પોતાનું પ્રમાણપત્ર હજુ સુધી માન્ય નથી. તમારા કમ્પ્યુટરનું ઘડિયાળ યોગ્ય રીતે સુયોજિત છે તેની ખાતરી કરો. SIInvalidCipher=સંદેશો એનક્રિપ્શન મજબૂતાઈથી સહી થયો હતો કે જેને તમારા સોફ્ટવેરની આ આવૃત્તિ આધાર આપતી નથી. SIClueless=આ સહી સાથે અજ્ઞાત સમસ્યાઓ છે. આ સંદેશાની માન્યતા પર તમારે વિશ્વાસ કરવો જોઈએ નહિં જ્યાં સુધી તમે તેના સમાવિષ્ટોને તેના મોકલનાર સાથે ખાતરી કરો નહિં. SIPartiallyValidLabel=સંદેશાની સહી થયેલ છે SIPartiallyValidHeader=ડીજીટલ સહી માન્ય છે તેમછતાં, એ અજાણ છે કે મોકલનાર અને સહી કરનાર એક જ વ્યક્તિ છે. SIHeaderMismatch=સહી કરનારના પ્રમાણપત્રમાં યાદી થયેલ ઈમેલ સરનામું એ આ સંદેશાને મોકલવા માટે વપરાયેલ ઈમેલ સરનામાથી અલગ છે. કોણે આ સંદેશાને સહી કરી છે તે શીખવા માટે મહેરબાની કરીને સહી પ્રમાણપત્રની વિગતો જુઓ. SICertWithoutAddress=સંદેશાને સહી કરવા માટે વપરાયેલ પ્રમાણપત્ર ઈમેલ સરનામું ધરાવતું નથી. કોણે આ સંદેશાને સહી કરી છે તે શીખવા માટે મહેરબાની કરીને સહી પ્રમાણપત્રની વિગતો જુઓ. EINone=આ સંદેશો મોકલાયો હતો તે પહેલા સહી એનક્રિપ્ટ થયેલ નથી. એનક્રિપ્શન વિનાની જાણકારી કે જે ઈન્ટરનેટ પર મોકલવામાં આવે છે તે અન્ય લોકો દ્વારા પરિવહન દરમ્યાન જોઈ શકાય છે. EIValidLabel=સંદેશો એનક્રિપ્ટ થયેલ છે EIValid=આ સંદેશો મોકલાયો હતો તે પહેલા સહી એનક્રિપ્ટ થયેલ છે. જાણકારી જ્યારે ઈન્ટરનેટ પર મુસાફરી કરી રહી હોય ત્યારે એનક્રિપ્શન અન્ય લોકો માટે તેને જોવાનું ખૂબ મુશ્કેલ બનાવી દે છે. EIInvalidLabel=સંદેશો ડિક્રિપ્ટ કરી શકાતો નથી EIInvalidHeader=આ સંદેશો તમને મોકલાયો હતો તે પહેલાં એનક્રિપ્ટ થયો હતો, પરંતુ ડિક્રિપ્ટ કરી શકાતો નથી. EIContentAltered=સંદેશાના સમાવિષ્ટો પરિવહન દરમ્યાન બદલાઈ ગયેલા હોય એમ દેખાય છે. EIClueless=આ એનક્રિપ્ટ થયેલ સંદેશા સાથે ત્યાં અજ્ઞાત સમસ્યાઓ છે.