# This Source Code Form is subject to the terms of the Mozilla Public # License, v. 2.0. If a copy of the MPL was not distributed with this # file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/. ## S/MIME error strings. ## Note to localization: %S is a placeholder NoSenderSigningCert=તમે સ્પષ્ટ કરેલ છે કે આ સંદેશો ડિજીટલ રીતે સહી થયેલ છે, પરંતુ તમારા મેલ & સમાચાર જૂથ ખાતા સુયોજનોમાં સ્પષ્ટ થયેલ સહી પ્રમાણપત્રો શોધવામાં ક્યાં તો નિષ્ફળ જશે, અથવા પ્રમાણપત્રની મર્યાદા પૂરી થઈ હશે. NoSenderEncryptionCert=તમે આ સંદેશા માટે એનક્રિપ્શન સ્પષ્ટ કરેલ છે, પરંતુ તમારા મેલ & સમાચાર જૂથ ખાતા સુયોજનોમાં સ્પષ્ટ થયેલ સહી પ્રમાણપત્રો શોધવામાં ક્યાં તો નિષ્ફળ જશે, અથવા પ્રમાણપત્રની મર્યાદા પૂરી થઈ હશે. MissingRecipientEncryptionCert=તમે આ સંદેશા માટે એનક્રિપ્શન સ્પષ્ટ કરેલ છે, પરંતુ કાર્યક્રમ %S માટે એનક્રિપ્શન પ્રમાણપત્ર શોધવામાં નિષ્ફળ ગયો. NoSigningCert=પ્રમાણપત્ર વ્યવસ્થાપક માન્ય પ્રમાણપત્રને સ્થિત કરી શકતો નથી કે જે તમારા સંદેશાઓને ડિજીટલ રીતે સહી કરવા માટે વાપરી શકાશે. NoEncryptionCert=પ્રમાણપત્ર વ્યવસ્થાપક માન્ય પ્રમાણપત્ર સ્થિત કરી શકતો નથી કે જેનો ઉપયોગ બીજા લોકો તમને એનક્રિપ્ટેડ ઈમેલ સંદેશાઓ મોકલવા માટે કરશે. encryption_needCertWantSame=જ્યારે તમે તમારા એનક્રિપ્ટ થયેલા સંદેશાઓ મોકલો ત્યારે અન્ય લોકો માટે પ્રમાણપત્ર પણ સ્પષ્ટ કરી શકો છો. શું તમે તમને મોકલાયેલ સંદેશાઓ માટે પણ એ જ પ્રમાણપત્રનો ઉપયોગ એનક્રિપ્ટ અને ડિક્રિપ્ટ કરવા માટે વાપરવા માંગો છો? encryption_wantSame= શું તમે તમને મોકલાયેલ સંદેશાઓ માટે પણ એ જ પ્રમાણપત્રનો ઉપયોગ એનક્રિપ્ટ અને ડિક્રિપ્ટ કરવા માટે વાપરવા માંગો છો? encryption_needCertWantToSelect=જ્યારે અન્ય લોકો તમને એનક્રિપ્ટ થયેલા સંદેશાઓ મોકલો ત્યારે તેમના માટે પ્રમાણપત્ર પણ સ્પષ્ટ કરી શકો છો. શું તમે એનક્રિપ્શન પ્રમાણપત્ર હમણાં રૂપરેખાંકિત કરવા માંગો છો? signing_needCertWantSame=તમે તમારા સંદેશાઓ ડિજીટલપણે સહી કરવા માટે પણ પ્રમાણપત્ર સ્પષ્ટ કરી શકો છો. શું તમે તમારા સંદેશાઓ ડિજીટલપણે સહી કરવા માટે આજ પ્રમાણપત્ર વાપરવા માંગો છો? signing_wantSame=શું તમે તમારા સંદેશાઓ ડિજીટલપણે સહી કરવા માટે આજ પ્રમાણપત્ર વાપરવા માંગો છો? signing_needCertWantToSelect=તમે તમારા સંદેશાઓ ડિજીટલપણે સહી કરવા માટે પણ પ્રમાણપત્ર સ્પષ્ટ કરી શકો છો. શું તમે સંદેશાઓ ડિજીટલપણે સહી કરવા માટે હમણાં જ પ્રમાણપત્ર રૂપરેખાંકિત કરવા માંગો છો?