# This Source Code Form is subject to the terms of the Mozilla Public # License, v. 2.0. If a copy of the MPL was not distributed with this # file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/. ## The Enterprise Policies feature is aimed at system administrators ## who want to deploy these settings across several Firefox installations ## all at once. This is traditionally done through the Windows Group Policy ## feature, but the system also supports other forms of deployment. ## These are short descriptions for individual policies, to be displayed ## in the documentation section in about:policies. policy-3rdparty = નીતિઓ સેટ કરો કે જે વેબ એક્સ્ટેન્શન્સ chrome.storage.managed દ્વારા ઍક્સેસ કરી શકે છે. policy-AppUpdateURL = કસ્ટમ એપ્લિકેશન અપડેટ URL સેટ કરો. policy-Authentication = વેબસાઇટ્સને આધાર આપનાર સંકલિત પ્રમાણીકરણને ગોઠવો. policy-BlockAboutAddons = ઍડ-ઑન્સ વ્યવસ્થાપકનાં ઍક્સેસને અવરોધિત કરો (વિશે: ઍડઑન્સ). policy-BlockAboutConfig = about:config પાનાંના ઍક્સેસને અવરોધિત કરો. policy-BlockAboutProfiles = about:profiles પાનાંના ઍક્સેસને અવરોધિત કરો. policy-BlockAboutSupport = about:support પાનાંના ઍક્સેસને અવરોધિત કરો. policy-Bookmarks = બુકમાર્ક્સ ટૂલબારમાં બુકમાર્ક્સ બનાવો, બુકમાર્ક્સ મેનૂ, અથવા તેમના અંદરના કોઈ વિશિષ્ટ ફોલ્ડર બનાવો. policy-CaptivePortal = કેપ્ટિવ પોર્ટલ સપોર્ટને સક્ષમ અથવા અક્ષમ કરો. policy-CertificatesDescription = પ્રમાણપત્રો ઉમેરો અથવા બિલ્ટ-ઇન પ્રમાણપત્રોનો ઉપયોગ કરો. policy-Cookies = કૂકીઝને સેટ કરવા માટે વેબસાઇટ્સને મંજૂરી આપો અથવા નકારો. policy-DisableAppUpdate = બ્રાઉઝરને અપડેટ થતાં અટકાવો. policy-DisableBuiltinPDFViewer = PDF-js , આંતરિક PDF દર્શકને { -brand-short-name } માં નિષ્ક્રિય કરો. policy-DisableDeveloperTools = વિકાસકર્તા સાધનોનું મેળવવું અવરોધિત કરો. policy-DisableFeedbackCommands = સહાય મેનૂમાંથી પ્રતિસાદ મોકલવા માટે આદેશોને નિષ્ક્રિય કરો (પ્રતિસાદ સબમિટ કરો અને ભ્રામક સાઇટની જાણ કરો). policy-DisableFirefoxAccounts = સમન્વય સહિત, { -fxaccount-brand-name } આધારિત સેવાઓને નિષ્ક્રિય કરો. # Firefox Screenshots is the name of the feature, and should not be translated. policy-DisableFirefoxScreenshots = Firefoxની સ્ક્રીનશોટ સુવિધાને નિષ્ક્રિય કરો. policy-DisableFirefoxStudies = ચાલી રહેલા અભ્યાસોમાંથી { -brand-short-name } અટકાવો. policy-DisableForgetButton = ફોરગોટ બટનને મેળવવું અટકાવો. policy-DisableFormHistory = શોધ અને ફોર્મનો ઇતિહાસ યાદ ના રાખો. policy-DisablePocket2 = { -pocket-brand-name } પર વેબપૃષ્ઠને સાચવવા માટેની સુવિધાને નિષ્ક્રિય કરો. policy-DisablePrivateBrowsing = ખાનગી બ્રાઉઝિંગ નિષ્ક્રિય કરો. policy-DisableProfileImport = બીજા બ્રાઉઝરમાંથી માહિતી આયાત કરવા માટે મેનુ આદેશ નિષ્ક્રિય કરો. policy-DisableProfileRefresh = about:support પાનાં પરનાં { -brand-short-name } તાજું કરો બટનને નિષ્ક્રિય કરો. policy-DisableSafeMode = સલામત માર્ગમાં પુનઃપ્રારંભ કરવા માટેની સુવિધાને નિષ્ક્રિય કરો. નોંધ: સલામત માર્ગમાં દાખલ થવા માટે Shift કી ફક્ત જૂથ નીતિનો ઉપયોગ કરીને વિન્ડોઝ પર નિષ્ક્રિય કરી શકાય છે. policy-DisableSecurityBypass = ચોક્કસ સુરક્ષા ચેતવણીઓને બાયપાસ કરવાથી વપરાશકર્તાને અટકાવો. policy-DisableSetAsDesktopBackground = છબીઓને ડેસ્કટોપ પૃષ્ઠભૂમિ તરીકે સેટ કરો નામનાં મેનુ આદેશને નિષ્ક્રિય કરો . policy-DisableSystemAddonUpdate = બ્રાઉઝરને સિસ્ટમ ઍડ-ઑન્સ ઇન્સ્ટોલ અને અપડેટ કરવાથી અટકાવો. policy-DisableTelemetry = ટેલિમેટ્રી બંધ કરો. policy-DisplayBookmarksToolbar = મૂળભૂત રીતે બુકમાર્કસ ટૂલબાર દર્શાવો. policy-DisplayMenuBar = મૂળભૂત રીતે મેનુ બાર દર્શાવો. policy-DNSOverHTTPS = HTTPS પર DNS ને ગોઠવો. policy-DontCheckDefaultBrowser = શરુઆત પર મૂળભૂત બ્રાઉઝર માટે તપાસ નિષ્ક્રિય કરો. # “lock” means that the user won’t be able to change this setting policy-EnableTrackingProtection = સામગ્રી અવરોયધ સક્રિય અથવા નિષ્ક્રિય કરો અને વૈકલ્પિક રીતે તેને લૉક કરો. # A “locked” extension can’t be disabled or removed by the user. This policy # takes 3 keys (“Install”, ”Uninstall”, ”Locked”), you can either keep them in # English or translate them as verbs. policy-Extensions = એક્સ્ટેન્શન્સને ઇન્સ્ટોલ, અનઇન્સ્ટોલ અથવા લૉક કરો. ઇન્સ્ટોલ વિકલ્પ URL અથવા માર્ગને પરિમાણો તરીકે લે છે. અનઇન્સ્ટોલ અને લૉક થયેલાં વિકલ્પો એક્સ્ટેંશન ID લે છે. policy-ExtensionUpdate = સ્વચાલિત એક્સ્ટેંશન અપડેટ્સને સક્ષમ અથવા અક્ષમ કરો. policy-HardwareAcceleration = જો ખોટા હોય, તો હાર્ડવેર એક્સિલરેશન બંધ કરો. # “lock” means that the user won’t be able to change this setting policy-Homepage = મુખ્યપૃષ્ઠને સેટ કરો અને વૈકલ્પિક રીતે લૉક કરો. policy-InstallAddonsPermission = અમુક વેબસાઇટ્સને ઍડ-ઑન્સ ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપો. ## Do not translate "SameSite", it's the name of a cookie attribute. ## policy-NetworkPrediction = નેટવર્ક પૂર્વાનુમાન સક્ષમ કરો અથવા અક્ષમ કરો (DNS પ્રીફેચિંગ). policy-NewTabPage = નવું ટૅબ પૃષ્ઠ સક્ષમ અથવા અક્ષમ કરો. policy-NoDefaultBookmarks = { -brand-short-name }સાથે જોડાયેલાં મૂળભૂત બુકમાર્ક્સનાં સર્જનને , અને સ્માર્ટ બુકમાર્ક્સ (સૌથી વધુ જોવાયેલ, તાજેતરના ટૅગ્સ)ને નિષ્ક્રિય કરો. નોંધ: આ નીતિ માત્ર ત્યારે અસરકારક છે જ્યારે પ્રોફાઇલના પ્રથમ વપરાશ પહેલા ઉપયોગમાં લેવાય છે. policy-OfferToSaveLogins = { -brand-short-name } ને સાચવેલા લોગ- ઇન્સ અને પાસવર્ડ્સ યાદ રાખવા માટેની મંજૂરી આપવા માટે સેટિંગને લાગુ કરો. બંને સાચા અને ખોટા મૂલ્યો સ્વીકારવામાં આવે છે. policy-OverrideFirstRunPage = પ્રથમ વપરાશ પૃષ્ઠને ઓવરરાઇડ કરો. જો તમે પ્રથમ વપરાશ પૃષ્ઠને નિષ્ક્રિય કરવા માંગો છો, તો આ નીતિને ખાલી રાખવી. policy-OverridePostUpdatePage = પોસ્ટ-અપડેટ "નવું શું છે" પૃષ્ઠ ઓવરરાઇડ કરો. જો તમે પોસ્ટ-અપડેટ પૃષ્ઠને નિષ્ક્રિય કરવા માંગો છો, તો આ નીતિ ખાલી રાખો. policy-PopupBlocking = કેટલીક ચોક્કસ વેબસાઇટ્સને પોપઅપ્સ મૂળભૂત રીતે બતાવવાની પરવાનગી આપો. policy-Preferences = પસંદગીઓના સબસેટ માટે મૂલ્ય સેટ કરો અને લૉક કરો. policy-Proxy = પ્રોક્સી સેટિંગ્સ ગોઠવો. policy-RequestedLocales = પસંદગીના સ્થાનોની પસંદગીને પ્રાધાન્યતા માટે સૂચિબદ્ધ કરો. policy-SearchBar = શોધ પટ્ટીનું મૂળભૂત સ્થાન સેટ કરો. વપરાશકર્તાને હજુ તેને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી છે. policy-SearchEngines = શોધ એન્જિન સેટિંગ્સ ગોઠવો. આ નીતિ વિસ્તૃત સપોર્ટ રીલીઝ (ESR) આવૃત્તિ પર જ ઉપલબ્ધ છે. policy-SearchSuggestEnabled = શોધ સૂચનોને સક્ષમ અથવા અક્ષમ કરો. policy-SSLVersionMax = મહત્તમ SSL સંસ્કરણ સેટ કરો. policy-SSLVersionMin = ન્યૂનતમ SSL સંસ્કરણ સેટ કરો. policy-SupportMenu = સહાય મેનૂ પર કસ્ટમ સપોર્ટ મેનૂ આઇટમ ઉમેરો. # “format” refers to the format used for the value of this policy. policy-WebsiteFilter = વેબસાઇટ્સની મુલાકાત લેવાથી અવરોધિત કરો. રુપરેખા પર વધુ વિગતો માટે દસ્તાવેજીકરણ જુઓ.