1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
103
104
105
106
107
108
109
110
111
112
113
114
115
116
117
118
119
120
121
122
123
124
125
126
127
128
129
130
131
132
133
134
135
136
137
138
139
140
141
142
143
144
145
146
147
148
149
150
151
152
153
154
155
156
157
158
159
160
161
162
163
164
165
166
167
168
169
170
171
172
173
174
175
176
177
178
179
180
181
182
183
184
185
186
187
188
189
190
191
192
193
194
195
196
197
198
199
200
201
202
203
204
205
206
207
208
209
210
211
212
213
214
215
216
217
218
219
220
221
222
223
224
225
226
227
228
229
230
231
|
#
# Translators, if you are not familiar with the PO format, gettext
# documentation is worth reading, especially sections dedicated to
# this format, e.g. by running:
# info -n '(gettext)PO Files'
# info -n '(gettext)Header Entry'
#
# Some information specific to po-debconf are available at
# /usr/share/doc/po-debconf/README-trans
# or http://www.debian.org/intl/l10n/po-debconf/README-trans
#
# Developers do not need to manually edit POT or PO files.
#
msgid ""
msgstr ""
"Project-Id-Version: samba_gu\n"
"Report-Msgid-Bugs-To: samba@packages.debian.org\n"
"POT-Creation-Date: 2017-07-17 16:42+0200\n"
"PO-Revision-Date: 2007-06-08 20:22+0530\n"
"Last-Translator: Kartik Mistry <kartik.mistry@gmail.com>\n"
"Language-Team: Gujarati <team@utkarsh.org>\n"
"Language: gu\n"
"MIME-Version: 1.0\n"
"Content-Type: text/plain; charset=UTF-8\n"
"Content-Transfer-Encoding: 8bit\n"
#. Type: title
#. Description
#: ../samba-common.templates:1001
msgid "Samba server and utilities"
msgstr ""
#. Type: boolean
#. Description
#: ../samba-common.templates:2001
msgid "Modify smb.conf to use WINS settings from DHCP?"
msgstr "DHCP માંથી WINS ગોઠવણીઓ ઉપયોગ કરવા માટે smb.conf બદલશો?"
#. Type: boolean
#. Description
#: ../samba-common.templates:2001
msgid ""
"If your computer gets IP address information from a DHCP server on the "
"network, the DHCP server may also provide information about WINS servers "
"(\"NetBIOS name servers\") present on the network. This requires a change "
"to your smb.conf file so that DHCP-provided WINS settings will automatically "
"be read from /var/lib/samba/dhcp.conf."
msgstr ""
"જો તમારું કમ્પ્યુટર નેટવર્કમાં આઇપી સરનામાંની માહિતી DHCP સર્વરમાંથી લે છે તો, DHCP સર્વર "
"નેટવર્કમાં હાજર રહેલ WINS સર્વરો (\"NetBIOS નામ સર્વરો\") વિશેની માહિતી પણ પૂરી પાડી "
"શકે છે. આને માટે તમારે smb.conf ફાઇલમાં ફેરફાર કરવો પડશે જેથી DHCP એ પુરી પાડેલ WINS "
"ગોઠવણીઓ આપમેળે /var/lib/samba/dhcp.conf માંથી વાંચી શકાય."
#. Type: boolean
#. Description
#: ../samba-common.templates:2001
msgid ""
"The dhcp-client package must be installed to take advantage of this feature."
msgstr "આ લાક્ષણિકતાનો લાભ લેવા માટે dhcp-ક્લાયન્ટ પેકેજ સ્થાપિત કરેલ હોવું જ જોઇએ."
#. Type: boolean
#. Description
#: ../samba-common.templates:3001
msgid "Configure smb.conf automatically?"
msgstr "smb.conf આપમેળે રુપરેખાંકિત કરશો?"
#. Type: boolean
#. Description
#: ../samba-common.templates:3001
msgid ""
"The rest of the configuration of Samba deals with questions that affect "
"parameters in /etc/samba/smb.conf, which is the file used to configure the "
"Samba programs (nmbd and smbd). Your current smb.conf contains an \"include"
"\" line or an option that spans multiple lines, which could confuse the "
"automated configuration process and require you to edit your smb.conf by "
"hand to get it working again."
msgstr ""
"સામ્બા રુપરેખાંકનનાં બાકીનાં પ્રશ્નો /etc/samba/smb.conf નાં વિકલ્પો સાથે કામ પાર પાડે "
"છે, જે સામ્બા કાર્યક્રમોને (nmbd અને smbd) રુપરેખાંકન કરવા માટે વપરાય છે. તમારી હાલની "
"smb.conf ફાઇલ 'include' લીટી ધરાવે છે અથવા એક થી વધુ લીટીમાં વિસ્તારવાનો વિકલ્પ "
"ધરાવે છે, જે આપમેળે રુપરેખાંકન ક્રિયાને મુંઝવણમાં મૂકી શકે છે અને તમારે smb.conf ફરી કામ કરતી "
"કરવા માટે જાતે સુધારવી પડશે."
#. Type: boolean
#. Description
#: ../samba-common.templates:3001
msgid ""
"If you do not choose this option, you will have to handle any configuration "
"changes yourself, and will not be able to take advantage of periodic "
"configuration enhancements."
msgstr ""
"જો તમે આ વિકલ્પ પસંદ નહી કરો તો, તમારે બધા રુપરેખાંકનો તમારી જાતે કરવા પડશે, અને તમે "
"આવૃતિક રુપરેખાંકન સુધારાઓનો લાભ લઇ શકશો નહી."
#. Type: string
#. Description
#: ../samba-common.templates:4001
msgid "Workgroup/Domain Name:"
msgstr "વર્કગ્રુપ/ડોમેઇન નામ:"
#. Type: string
#. Description
#: ../samba-common.templates:4001
msgid ""
"Please specify the workgroup for this system. This setting controls which "
"workgroup the system will appear in when used as a server, the default "
"workgroup to be used when browsing with various frontends, and the domain "
"name used with the \"security=domain\" setting."
msgstr ""
#~ msgid "Use password encryption?"
#~ msgstr "પાસવર્ડ એન્ક્રિપ્શન વાપરશો?"
#, fuzzy
#~ msgid ""
#~ "All recent Windows clients communicate with SMB/CIFS servers using "
#~ "encrypted passwords. If you want to use clear text passwords you will "
#~ "need to change a parameter in your Windows registry."
#~ msgstr ""
#~ "હાલનાં બધા વિન્ડોઝ ક્લાયન્ટો SMB સર્વરો સાથે એન્ક્રિપ્ટેડ પાસવર્ડોનો ઉપયોગ કરીને "
#~ "સંદેશા વ્યવહાર કરે છે. જો તમે સાદો લખાણ પાસવર્ડ વાપરવા માંગતા હોવ તો તમારે, વિન્ડોઝ "
#~ "રજીસ્ટ્રીમાં વિકલ્પ બદલવો પડશે."
#, fuzzy
#~ msgid ""
#~ "Enabling this option is highly recommended as support for plain text "
#~ "passwords is no longer maintained in Microsoft Windows products. If you "
#~ "do, make sure you have a valid /etc/samba/smbpasswd file and that you set "
#~ "passwords in there for each user using the smbpasswd command."
#~ msgstr ""
#~ "આ વિકલ્પ સક્રિય કરવાનું ખૂબ જ સલાહભર્યું છે. જો તમે કરશો તો, તમે ધ્યાનમાં રાખશો કે "
#~ "તમારી પાસે યોગ્ય /etc/samba/smbpasswd ફાઇલ હોય અને દરેક વપરાશકર્તા માટે તમે "
#~ "smbpasswd ઉપયોગ કરીને પાસવર્ડ ગોઠવેલો છે."
#~ msgid "daemons"
#~ msgstr "ડેમોન્સ"
#~ msgid "inetd"
#~ msgstr "inetd"
#~ msgid "How do you want to run Samba?"
#~ msgstr "તમે સામ્બા કઇ રીતે ઉપયોગ કરશો?"
#~ msgid ""
#~ "The Samba daemon smbd can run as a normal daemon or from inetd. Running "
#~ "as a daemon is the recommended approach."
#~ msgstr ""
#~ "સામ્બા ડેમોન smbd સામાન્ય ડેમોન અથવા inetd તરીકે ચાલી શકે છે. ડેમોન તરીકે ચલાવવાનું "
#~ "સલાહભર્યું છે."
#, fuzzy
#~| msgid ""
#~| "Please specify the workgroup you want this server to appear to be in "
#~| "when queried by clients. Note that this parameter also controls the "
#~| "domain name used with the security=domain setting."
#~ msgid ""
#~ "Please specify the domain you want this server to appear to be in when "
#~ "queried by clients."
#~ msgstr ""
#~ "જ્યારે ક્લાયન્ટો દ્વારા પૂછવામાં આવે ત્યારે વપરાતું આ સર્વર માટેનું વર્કગ્રુપનું નામ મહેરબાની "
#~ "કરી સ્પષ્ટ કરો. ધ્યાનમાં રાખો કે આ વિકલ્પ ડોમેઇન નામને પણ નિયંત્રણ કરે છે જ્યારે "
#~ "સલામતી=ડોમેઇન ગોઠવણી ઉપયોગ કરવામાં આવે છે."
#~ msgid "Create samba password database, /var/lib/samba/passdb.tdb?"
#~ msgstr "સામ્બા પાસવર્ડ ડેટાબેઝ, /var/lib/samba/passdb.tdb બનાવશો?"
#~ msgid ""
#~ "To be compatible with the defaults in most versions of Windows, Samba "
#~ "must be configured to use encrypted passwords. This requires user "
#~ "passwords to be stored in a file separate from /etc/passwd. This file "
#~ "can be created automatically, but the passwords must be added manually by "
#~ "running smbpasswd and be kept up-to-date in the future."
#~ msgstr ""
#~ "વિન્ડોઝની મોટાભાગની આવૃતિઓ જોડે અનુરુપ થવા માટે, સામ્બા એન્ક્રિપ્ટેડ પાસવર્ડ સાથે કામ "
#~ "કરવા માટે ગોઠવેલ હોવું જોઇએ. આને માટે વપરાશકર્તા પાસવર્ડો અલગ ફાઇલ /etc/passwd "
#~ "માં સંગ્રહ થવા જોઇએ. આ ફાઇલ આપમેળે બનાવી શકાય છે, પણ પાસવર્ડો જાતે જ smbpasswd "
#~ "ચલાવીને ઉમેરવા જોઇએ અને ભવિષ્યમાં છેલ્લામાં છેલ્લાં સુધારેલ રાખવા જોઇએ."
#~ msgid ""
#~ "If you do not create it, you will have to reconfigure Samba (and probably "
#~ "your client machines) to use plaintext passwords."
#~ msgstr ""
#~ "જો તમે નહી બનાવો તો, તમારે સાદા પાસવર્ડો વાપરવા માટે સામ્બા (અને કદાચ તમારા "
#~ "ક્લાયન્ટ મશીનોને) ફરીથી રુપરેખાંકિત કરવાં પડશે."
#~ msgid ""
#~ "See /usr/share/doc/samba-doc/htmldocs/ENCRYPTION.html from the samba-doc "
#~ "package for more details."
#~ msgstr ""
#~ "samba-doc પેકેજમાં /usr/share/doc/samba-doc/htmldocs/ENCRYPTION.html વધુ "
#~ "માહિતી માટે જુઓ."
#~ msgid "Chaining passdb backends is not supported"
#~ msgstr "passdb બેકએન્ડ બદલવાનું આધાર આપવામાં આવતું નથી"
#~ msgid ""
#~ "Beginning with version 3.0.23, samba no longer supports chaining multiple "
#~ "backends in the \"passdb backend\" parameter. It appears that your smb."
#~ "conf file contains a passdb backend parameter consisting of a list of "
#~ "backends. The new version of samba will not work until you correct this."
#~ msgstr ""
#~ "આવૃતિ ૩.૦.૨૩ ની સાથે, સામ્બા હવે \"પાસવર્ડ બેકએન્ડ\" વિકલ્પમાં એક કરતાં વધુ બેકએન્ડનો "
#~ "આધાર આપતું નથી. એવું જાણવામાં આવેલ છે કે તમારી smb.conf ફાઇલ પાસવર્ડ બેકએન્ડ વિકલ્પ "
#~ "સાથે બેકએન્ડની યાદી ધરાવે છે. તમે જ્યાં સુધી આ સુધારશો નહી ત્યાં સુધી સામ્બા કામ કરશે "
#~ "નહી."
#~ msgid "Move /etc/samba/smbpasswd to /var/lib/samba/passdb.tdb?"
#~ msgstr "/etc/samba/smbpasswd ને /var/lib/samba/passdb.tdb માં ખસેડશો?"
#~ msgid ""
#~ "Samba 3.0 introduced a more complete SAM database interface which "
#~ "supersedes the /etc/samba/smbpasswd file."
#~ msgstr ""
#~ "સામ્બા ૩.૦ એ વધુ પૂર્ણ સામ ડેટાબેઝ ઇન્ટરફેસ રજૂ કર્યો છે જે /etc/samba/smbpasswd "
#~ "ફાઇલને બરખાસ્ત કરે છે."
#~ msgid ""
#~ "Please confirm whether you would like the existing smbpasswd file to be "
#~ "automatically migrated to /var/lib/samba/passdb.tdb. Do not choose this "
#~ "option if you plan to use another pdb backend (e.g., LDAP) instead."
#~ msgstr ""
#~ "મહેરબાની કરી ખાતરી કરો કે તમે હાલની સામ્બા પાસવર્ડ ફાઇલને આપમેળે /var/lib/samba/"
#~ "passdb.tdb માં ખસેડવા માંગો છો. આ વિકલ્પ પસંદ કરશો નહી જો તમે બીજું pdb બેકએન્ડ "
#~ "(દા.ત., LDAP) વાપરવાનું નક્કી કર્યું હોય."
#~ msgid ""
#~ "See /usr/share/doc/samba-doc/htmldocs/Samba3-Developers-Guide/pwencrypt."
#~ "html from the samba-doc package for more details."
#~ msgstr ""
#~ "samba-doc પેકેજમાં /usr/share/doc/samba-doc/htmldocs/Samba3-Developers-Guide/"
#~ "pwencrypt.html વધુ માહિતી માટે જુઓ."
|